Sat-Chit-Anand Water Show at Swaminarayan Akshardham, Gandhinagar, will be temporarily closed from Tuesday, 27 February 2024 to Sunday, 17 March 2024 for routine maintenance.
Please note that the rest of the Swaminarayan Akshardham complex will remain open during this period except on Mondays.
Any inconvenience due to this temporary closure is regretted.
સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે આવેલ સત્-ચિત્-આનંદ વૉટર શૉ તા. 27 ફેબ્રુઆરી 2024 થી તા. 17 માર્ચ 2024 સુધી રૂટિન મેઇન્ટેનન્સના કારણે બંધ રહેશે.
ઉપરોક્ત દિવસો દરમિયાન સોમવાર સિવાય અક્ષરધામ સંકુલના અન્ય તમામ વિભાગો રાબેતા મુજબ ખુલ્લાં રહેશે.
અસુવિધા બદલ ક્ષમાયાચના.