Festival of Lights



The holy festival of Diwali celebrates the attainment of enlightenment and freedom from the darkness of ignorance. Every year, for the past 31 years, Swaminarayan Akshardham has celebrated this auspicious occasion by lighting 10,000 traditional lamps. This majestic Festival of Lights inspires every human being to illuminate their life by lighting the lamps of virtues such as truth, kindness, non-violence, righteousness, spiritual knowledge, worldly detachment, devotion to God, and others.

This year, too, visitors can experience and be inspired by the decorative Festival of Lights during the Diwali and Hindu New Year period from Sunday, 12 November 2023 to Sunday, 19 November 2023.

On Monday, 13 November 2023, the Akshardham Complex will remain open and visitors can experience the Exhibitions, Water Show and other attractions.

દીવડાઓનો અલૌકિક ઉત્સવ


દીપાવલી – અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત ૩૧ વર્ષથી પરંપરાગત શૈલીથી ૧૦,૦૦૦ દીવડાઓ પ્રગટાવી મનાવે છે.

અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર – સંયમ – સત્ય – દયા – અહિંસા – અસ્તેય – ધર્મ – જ્ઞાન – વૈરાગ્ય – ભગવાનની મહિમાએ સહિત ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ અલૌકિક પર્વે દર્શનાર્થીઓ રવિવાર, તા. ૧૨-૧૧-૨૦૨૩ થી રવિવાર, તા. ૧૯-૧૧-૨૦૨૩ સુધી દરરોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન નયનરમ્ય દીવડાઓથી આલોકિક અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે.

સોમવાર, તા. ૧૩-૧૧-૨૦૨૩ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.

रोशनी का अलौकिक उत्सव


दीपावली – अज्ञान अंधकार से प्रबुद्ध प्रकाश प्राप्त करने का अलौकिक पर्व। स्वामिनारायण अक्षरधाम लगातार 31 वर्षों से पारंपरिक शैली में 10,000 दीपक जलाकर यह उत्सव मना रहा है। अक्षरधाम हर इंसान में सदाचार-संयम-सत्य-दया-अहिंसा-अस्तेय-धर्म-ज्ञान-वैराग्य-भगवान की महिमा युक्त भक्ति जैसे असंख्य दीपक जलाकर जीवन को दिव्य बनाने का संदेश दे रहा है।

इस वर्ष भी दीपावली के इस अलौकिक पर्व पर दर्शनार्थी रविवार दि. 12-11-2023 से रविवार, दि. 19-11-2023 तक प्रतिदिन शाम 6 बजे से 7.45 बजे तक सुंदर दीपों से जगमगाते अक्षरधाम दर्शन का आनंद प्राप्त कर सकेंगे.

सोमवार, दि. 13-11-2023 को प्रदर्शनी हॉल, वॉटर शो सहित अक्षरधाम के सभी आकर्षण खुले रहेंगे।